STORYMIRROR

Neha Desai

Others

4  

Neha Desai

Others

થયાં છે

થયાં છે

1 min
226

પગ જતા’તા જ્યાં, સ્થિર થયાં છે,

રસ્તાંઓ પણ ગમગીન થયાં છે !


લાગણીઓ ફુંફડા મારે છે,

અંગત ચહેરાં સર્પ થયાં છે !


પડછાયાં સૌ, ઓગળી ગયાં,

માણસો જાણે શેતાન થયાં છે !


જિંદગી બે પળ ચેનથી જીવવાં,

કેટલાંય સપનાં ખાખ થયાં છે !


'ચાહત' મનની, પૂરી કરવાં,

શ્રદ્ધાનાં દીપક રાખ થયાં છે !


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ