STORYMIRROR

Neeta Chavda

Others

3  

Neeta Chavda

Others

તારી બહુ જ યાદ આવે છે

તારી બહુ જ યાદ આવે છે

1 min
211

જ્યારે કોઈ બસ આવે છે ને ત્યારે,

સુલોચના તારી બહુ જ યાદ આવે છે.


જ્યારે કોઈ હસે છે ને ત્યારે તારી મસ્ત મજાની મીઠી,

સ્માઈલ બહુ જ યાદ આવે છે.


જ્યારે કોઈનો મધુર અવાજ સાંભળું છું ને,

ત્યારે સુલોચના તારી બહુ જ યાદ આવે છે.


જ્યારે હું એકલી હોવ ટ્રાવેલીગમાં સાથે કોઈ હોતું નથી ને,

ત્યારે સુલોચના તારી બહુ જ યાદ આવે છે.


જ્યારે મારી સાથે વાતો કરવાવાળું કોઈ ન હોય ને,

ત્યારે સુલોચના તારી બહુ જ યાદ આવે છે.


જ્યારે મારી વાતો સાંભળવાવાળું કોઈ ન હોય ને,

ત્યારે સુલોચના તારી બહુ જ યાદ આવે છે.


જ્યારે મારી સાથે નાસ્તો કરવામાં કોઈ સાથે ન હોય ને,

ત્યારે સુલોચના તારી બહુ જ યાદ આવે છે.


જ્યારે કોઈ ફોન પર વાત કરવાવાળું ન હોય ને,

ત્યારે સુલોચના તારી બહુ જ યાદ આવે છે.


જ્યારે મારી સાથે બસમાં કોઈ ચોકલેટ ખાવાવાળું ન હોય ને,

ત્યારે સુલોચના તારી બહુ જ યાદ આવે છે.


Rate this content
Log in