તારા જન્મે જન્મ્યો તો હું,....
તારા જન્મે જન્મ્યો તો હું,....
1 min
13.2K
તારા જન્મે જન્મ્યો તો હું,
દીકરો તો હું હતોજ,
પિતા નું માન અપાવ્યું છે તે,.
હસતો ખેલતો મોટો થયો,
ભણતરમાં બાળપણ હણ્યું છે મેં,.
બાળપણની અસલી મઝા માણી છે તે,
તારા બાળપણમાં મારુ બાળપણ માણ્યું છે મેં,.
જન્મ દિવસના દિલથી આશીર્વાદ તને,..
