સ્વાર્થ...
સ્વાર્થ...
1 min
432
માનવ કેરી સમગ્ર જાતિએ રે,
શ્વાસોશ્વાસ વ્યાપો સ્વાર્થ રે.
નિસાસા નાખે નિઃશ્વાસ રે,
અહીં કોણ સાંભળે રે !
સગાં તો સહુ સ્વાર્થનાં રે,
નિઃસ્વાર્થને કોણ સાંભળે રે !