STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

સૂરજમુખી

સૂરજમુખી

1 min
27.5K


વરસોથી રાહ જોતી પળ

આવી અને પળ વારમાં 

ચાલી ગઈ...

પણ સુખના ઢગલા કરી ગઈ..

આજ ઉગ્યો એ સુખનો સૂરજ

પણ આથમવાનુ નામ નથી લેતો.

આજ ઉગતું સૂરજમુખીનુ ફૂલ

જેના રંગો પૂર્યા સોનેરી સૂરજે

આજ ફૂલી અને ફાલી છે ફૂલવાડી

ફૂલે ફૂલે ખુશ્બુ કેરી સુવાસ...


સામગ્રીને રેટ આપો
લોગિન