Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સુંદર

સુંદર

1 min
43


અહીં કોણ દિલથી સુંદર છે ?

આજકાલ તો મેકઅપ બધે છે.


સંબંધોમાં પણ ભેળસેળ છે,

હવા પણ ક્યાં શુદ્ધ મળે છે.


વિચારૂં છું સુંદરતા ક્યાં છુપાઈ છે ?

સાથે રહેતા હોય એ છેકના સંગાથી ક્યાં હોય છે?


માયાના મોહમાં સુંદરતા ખોવાઈ છે,

લોભ કેમે છૂટે નહિ સમજાયું ક્યાં છે.


તન, મનથી સુંદર હોય એ પવિત્ર છે,

ભગવાનને પણ એ સૌથી પ્રિય હોય છે.


આમ સમજણના ઘરમાં ભાવના સુંદર દીસે છે,

આત્મા તો અંદરનો ય બોલે સચ્ચાઈ છે.


Rate this content
Log in