STORYMIRROR

Neeta Chavda

Others

3  

Neeta Chavda

Others

સુલોચના

સુલોચના

1 min
240

વારે વારે કહું

મારા હૈયાની 

વાત સુલોચના..!


ક્યાં છે તું ? કરે છે શું ?

હું તને ક્યાં ગોતું

સુલોચના..!


પંથ ઘણોને

જાવું દાહોદ 'પાળા 

કેમ ચલાય..!


એકલડા પંથ 

ન ઊકલે સાથે

થઈ સુલોચના..!


સુલી કરી લે 

વિચાર સપના જેવો

આ સંસાર..!


Rate this content
Log in