સત્ય અને રાજકારણ
સત્ય અને રાજકારણ

1 min

294
સત્યનુ રાજકારણ
વિના કોઈ કારણ
રાજકારણનું સત્ય
સત્તાનું નર્યું ન્રુત્ય
વિયારધારાની લડાઈ
વાતોની બડાઈ
લડાઈની ધારા
ગરીબી હટાવોના નારા
હટાવી દીધી પોતાની
વ્રુતિ શેતાની
જ્યાં ગરીબ લોકો
રાજકારણનો મોકો
સત્યના નામે
પૈસા કામે
વાતોમાં ભાઈચારો
ખુરશીનો વારો
સત્યનુ કેંદ્ર
બનવું ઈંદ્ર
કેંદ્રમાં સત્તા
ખેલવા પત્તા
કેવું સત્ય ને કેવી વાત
અમથી અમથી વાત
રાજકારણનું અર્થકારણ
અર્થકારણનું રાજકારણ
એ જ તો છે કારણ
સત્યમેવ જયતે
મેવા ખાયતે
રામ નામ સત્ય.