STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

સરિતા-સંગમ

સરિતા-સંગમ

1 min
156

'માં'ને કોઈ પૂછે, તારું સ્થાન કયું ?

 હસતા મુખે ચૂપ રહી,

 'દીકરા'ના હૃદયના ધબકાર બોલે,

 હું તો અહીં વસુ છું,


 સાગરમાં સમાઈ જઈશ

ને એકરસ થઇ જઈશ,

કોની શોધ કરશો તમે જનાબ,

હું 'માં' છું, 'સરિતા' છું, સુખનો ભંડાર રેલાવી,

ખળખળ ડુંગરા વટી, હું સતત રેલાઈ જઈશ,


શંકરના શીશથી સર્જાઈ હું,

પાપનો નાશ કરી પુણ્યની પોથીઓ બંધાઈ દઈશ,

સાથ મને શંભુનાથનો છે,

સમજી વિચારી હું બસ આમ જ સમાઈ જઈશ.'


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை