સોનેરી સવાર
સોનેરી સવાર

1 min

33
સવારે દર્શન હું કરતો,
જ્યારે મોબાઈલમાં વોટ્સએપ ખોલતો,
રોજ સવારે મેસેજ આવતો,
ગંગાજીના દર્શન કરતો,
પૂરબના સૂરજ દર્શન, કાશીના હું રોજ કરતો,
પછી ગરમાગરમ ચ્હા ની લહેજત,
સાથે સાથે રોજે લેતો, માય મંદિરમાં દેવ દર્શન કરી,
આરતી ને ભજનો સાંભળતો,
સવારે ઈશ્વરના દર્શન, આમજ હું રોજ કરતો,
સુપ્રભાત, શુભ સવાર, સોનેરી સવાર માણતો.