સંપ
સંપ
1 min
11.5K
એકલો કોઈ તાર ક્યાં વીંટળાય છે!
ઘૂઘરી પણ જોડમાં વહેંચાય છે,
દાળ-ચોખા એકલા ક્યાં ખવાય છે!
મસાલા સંગ જ ખીચડી રંધાય છે,
સાથે રહીને જ આ જિંદગી જીવાય છે,
સ્વાદની આ પરખ બસ ખાલી જીભને જ થાય છે.