Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel (Youtuber)

Children Stories

4  

Rajeshri Patel (Youtuber)

Children Stories

સ્નેહથી ખીલવેલું ફૂલ

સ્નેહથી ખીલવેલું ફૂલ

1 min
274


તુજ આગમને બન્યું આભાસીજીવન ધન્ય,

સ્નેહની સરવાણી તું, બની કાળજા કેરો કટકો.


તારા રૂમઝૂમ પગલીના આભાસથી થતી સવાર,

થતી પૂનમ કેરી રાત જો સુવે તું,

છે લક્ષ્મી અવતાર તું, છે રૂપમહી પરી તું,

છે સરસ્વતી વાસ તુજમાં, છે પ્યારનું અક્ષયપાત્ર તું.


શક્તિ તણો ખજાનો તું, છે તુજ ઉંચેરી ઉડાન,

ધ્યેય, ધગશ ને આવડત જેવા તુજ હથિયાર,

આંબી શકે અંબર એવી તુજ લગન.


હોય સ્કૂલ, ક્લાસ કે મેદાન,

જીત્યું ન આજ દિ' કોઈ તુજથી,

તેથી જ તો છે શિર ઉંચુ ગર્વથી ને રહેશે.


છે તું પાપા કેરી લાડલી પણ મારી તો જાન,

બની સુખ-દુઃખમા તું મોરી સખી,

રચી જયા મા-દીકરી પ્રભુએ તો,

નહીં આવે કદી ઓટ આ અજોડ પ્રેમમાં.


બની ભમરો આવશે કોઈ રાજકુમાર તો,

રાખી પથ્થર કાળજા મહી દઈ દેશુ,

આ સ્નેહથી ખીલવેલું ફૂલ.


Rate this content
Log in