STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

સમય

સમય

1 min
146

સમયની બલિહારી છે

સમય સમયની વાત છે

બધા પર એક જ ભારી છે


સેકન્ડ, મિનિટ નેે કલાકોને

યંત્રોમાં બાંધી એક

ને પૂછતો રહ્યો માણસ કેટલાં વાગ્યાં ?


કાંટા ઘડિયાળના ભાગે

આટાપાટા સમયનાં વાગે

માનવ ત્યારેે દોડે, ભાગે ને પ્રભુને માને

સમય બળવાન છે અંતે માને.


Rate this content
Log in