Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Thakar

Others

3  

Deep Thakar

Others

શું તું મને જાણે છે ?

શું તું મને જાણે છે ?

1 min
53


અમથા જ મને શું વખાણે છે ?

શું તું મને છેક અંદર સુધી જાણે છે ?


ભલે તું સાથ મારો ભરપૂર માણે છે

શું તું મને છેક અંદર સુધી જાણે છે ?


વિચારો ચડ્યા રમખાણે છે

શું તું મને છેક અંદર સુધી જાણે છે ?


લાગણીઓ ભલેને તને મારા સુધી તાણે છે 

શું તું મને છેક અંદર સુધી જાણે છે ?


નથી ખબર સંબંધ પ્રેમનો કે પછી પરાણે છે

શું તું મને છેક અંદર સુધી જાણે છે ?


ઉપરછલ્લુ તો હરકોઈ મને પીછાણે છે

પણ શું 'તું' મને છેક અંદર સુધી જાણે છે ?


Rate this content
Log in