STORYMIRROR

Shanti bamaniya

Others

3  

Shanti bamaniya

Others

શું થવાનું છે ?

શું થવાનું છે ?

1 min
181

દુઃખની થોડી કહાનીઓ છે,

સુખની ખૂબસૂરત યાદો છે,


કશું વિચાર્યું નથી,

આગળ શું થવાનું છે,


કાલ નું કઈ ઠેકાણું થોડી છે,

ન જાણે ઉપર બેઠેલા એ,


મનમાં શું ધાર્યું છે.


Rate this content
Log in