STORYMIRROR

CHIRAG R K

Others

3  

CHIRAG R K

Others

શું માનવી તું તારા પર હસે છે ?

શું માનવી તું તારા પર હસે છે ?

1 min
226

કરે છે ઘણું ગુમાન માનવી,

અંતે તો વાનર થઈ હસે છે.


શું પહેર્યા કપડાં અને શણગાર,

માનવ તું તને જોઈ ને હસે છે.


વાનર દેવ હનુમાનજી થયાં છે,

શું માનવ તું રાવણ થઈ હસે છે !


સામગ્રીને રેટ આપો
લોગિન