STORYMIRROR

#DSK #DSK

Others

3  

#DSK #DSK

Others

શુ એ લાગણી છે ?

શુ એ લાગણી છે ?

1 min
272


દીલથી બોલી આવજો, ઘરે બોલાવે છે,

ન માન સન્મામન આપે તો શુ એ લાગણી છે ?


સમયને સાચવવા માટે હા પાડે પ્રેમથી,

બહાનુ કાઢી પાછા કાઢે શુ એ લાગણી છે ?


નસીબને દોશ દેતા પ્રેમ બતાવે છે,

ન બોલાવે તો શુ એ લાગણી છે ?


નજીકમા જ રહે કહી દરવાજા સુધી બોલાવે છે,

આંગળી પણ ના ચીંધી શકે શુ એ લાગણી છે ?


પોતાની દુનિયામા મલકતા ભટકતા રહે છે,

બીજાને ના સમજી શકે તો શુ એ લાગણી છે ?


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை