STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

શ્રમ યજ્ઞ

શ્રમ યજ્ઞ

1 min
142

પ્રભાતે, પ્રભાતે નવી આશાઓ ઊગે, 

ઘનઘોર અંધારુંં ભાગે, 


સૂરજ અજવાળું લાવે, 

આળસ મરડીને માણસ જાગે,


શ્રમ યજ્ઞ કરવા ઉત્સાહથી ભાગે,

ઉદ્યમથી માનવજીવનમાં નિખાર આવે.


Rate this content
Log in