Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel (Youtuber)

Others

3.4  

Rajeshri Patel (Youtuber)

Others

શ્રાવણ આવ્યો

શ્રાવણ આવ્યો

1 min
249


શ્રાવણ કેરો માસ આવ્યો,

તહેવારોની વણઝાર લાવ્યો.


સાજ શણગાર કેરા વ્રત સંગ આવ્યો,

શિવભક્તિ તણી ઉપાસના લાવ્યો.


ચતુર્માસ ને શ્રાવણી સોમવાર આવ્યો,

સુખ સમૃદ્ધિની કૃપાદ્રષ્ટિ લાવ્યો.


કૃષ્ણ જન્મનો અનેરો ઉત્સવ આવ્યો,

ભાતભાતના ભોજનનો રસથાળ લાવ્યો.


વ્રત, ઉપવાસ ને આરાધનાનો સંગમ આવ્યો,

કૃષ્ણમય ને રુદ્રમય થવાનો સમય લાવ્યો.


શ્રાવણી સરવડા સંગ આવ્યો,

લીલી હરિયાળીની ક્રાંતિ લાવ્યો.


Rate this content
Log in