Jeetal Shah
Others
માગું 'દુઆ', કોઈ વાદ વિવાદ ન આવે,
સંવાદ વગરનો કોઈ બીજાનો સાદ ન આવે,
લખું તો શું લખું જિંદગીની વાત તારા માટે,
મારી કવિતામાં આંસુઓનો અનુવાદ ન આવે.
અવાજ
સપનાની દુનિયા...
શિયાળાની ઋતુ
સાચો માર્ગ.
સંપદા
ભજીયા
વટવૃક્ષ.
પ્રતીક્ષા
બાળપણ.
ભાવ