શક્તિશાળી
શક્તિશાળી
1 min
194
હું છું કોમનમેન કરી મહેનત બનું સુપરમેન,
રહેતો હું સીધો ને સાદો, અન્યાય સામે લડનારો,
સેવાને અપનાવતો, લોકો માટે તત્પર રહેતો,
હું છું નિખાલસ, પડકારને હું ઝીલતો ફરતો,
રહેતો હું સૌની વચ્ચે, ન કોઈ બીક ફરકે,
ડરાવતા લોકો મને, નહિ હું કોઈથી ડરતો,
હોય દરેકમાં શક્તિ, ઓળખી ન કોઈ શકતું,
કર ઉદ્યમ બન તું પણ સર્વ શક્તિશાળી.
