સહજીવન
સહજીવન
1 min
14.1K
એક સપનું,
એક હકીકત,
મલકતા ગાલ,
આતુર અધર,
એક આશ,
એક મન,
વ્યાકુળ નયન,
તેજ ધડકન,
એક હું
એક તું
એક સંબંધ -
સહજીવન
