Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

શબ્દોનો સંગાથ

શબ્દોનો સંગાથ

1 min
246


આ શબ્દોનો સંગાથ છે,

જે ભાવનાને વાચા આપે છે,


શબ્દો થકી જ જીવન છે,

શબ્દોના સંગાથે નામના છે,


શબ્દો દિલનાં ભાવ વર્ણવે છે,

એ થકી જ સંબંધો ટકે છે,


શબ્દોનો સંગાથ જ સાથી છે,

નહીંતર જીવન ખાલીખમ છે,


શબ્દોની મેઘા ચોધાર વરસે છે,

ત્યારેજ સરગમનાં તાલ મળે છે,


શબ્દો થકી ખ્વાઈશ ફળે છે,

ત્યારે જ જય જયકાર છે.


Rate this content
Log in