GIRISH GEDIYA
Others
એ સાંજ હજી પણ યાદ છે
જે તારી મારી પ્રથમ મુલાકાતની
ભુલી ના ભુલાય એવી કઈ યાદગાર હતી
માટે તો આ મનમાં અમે સાચવી રાખી છે
નથી સાથે છતાં પણ યાદ કરવા માટે
અમે એ સાંજ એ મુલાકાત ખાસ છે
બાળપણ
નજર મુજ પર
પહેલો ગુરુ
સોનરી પળો
ના કરો તિરસ્ક...
શાળા
તુ અને હું
યાદ
બેસ્ટ જોડી
ભક્તિ