STORYMIRROR

Neha Desai

Others

3  

Neha Desai

Others

સાલ મુબારક

સાલ મુબારક

1 min
397

આ દિવાળીએ, પ્રેમની રંગોળી કરીએ,

ને સાથ ને સહકારના સાથિયા કરીએ !


એકબીજાની ભુલોને ભુલીએ,

ને અંતરમાં અજવાળા પાથરીએ !


લાગણીના આસોપાલવ રોપીએ,

ને ભીતરને ઉજવીએ !


સ્વચ્છતા તન અને મનની રાખીએ,

ને હિંમતથી કોરોનાનો ભગાવીએ !


Rate this content
Log in