સાહેબ
સાહેબ
1 min
13.1K
સાહેબનો કોઇ સાહેબ,નઇ,.
અને શેઠનો નઇ કોઈ શેઠ.
કુદરત જેવું કરમ નઇ,
અને જે નોકર કરે ઈ વેઠ.
