Purvi Shukla
Children Stories
રોટલી જો બનાવે મમ્મી
તો લાગે યમ્મી યમ્મી
જમવામાં લઉં દાળ સંગ ભાત,
જમતાં જમતાં ન કરવાની વાત,
આથી તો ઝટપટ લઉં છું હું તો જમી,
રોટલી.....
સાદુ ભોજન પૌષ્ટિક ભોજન,
આથી તો વધે છે મારું વજન,
માટે તો હું તો શકું છું બહુ રમી
રોટલી....
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો