રોગની છડી
રોગની છડી
1 min
240
પડી એક પળ એવી પડી,
વરસી વૃદ્ધો પર રોગની છડી,
જિંદગી માટે ખૂબ રડી,
ઓક્સિજન વિના, ખૂબ તરફડી,
કર દયા કરૂણા નિધાન,
આબાલવૃદ્ધ ને, હવે તું ઉગાર,
સારી સૃષ્ટિમાં હાહાકાર મચ્યો,
કરુણા નિધાન તારી નબળી લીલા
હવે તું વાર,
આબાલવૃદ્ધ ને હવે તું ઉગાર.
