The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Chetan Gondalia

Others

4.9  

Chetan Gondalia

Others

રંગમંચ

રંગમંચ

1 min
332

​"વાદળ"​ પડદાં  

ભૂખરા-રાખોડી,

કાળા-ધોળાં

વીખરાયાં, ગયાં

સામ-સામે પાર,

​"સુરજ"​ નામનું 

ફોક્સ ઉજળું

ચમક્યું ઝળાંહળાં,

​"સવાર"​ નામનો 

રંગમંચ બની 

સજીવન, સુ-સંચારી,

અને ​પછી

"જીવન"​ નામનું 

નિરંતર-નાટક લે શરૂ !

ચાલ જીવી લે,

ના બન હવે તું ભીરું.

Rate this content
Log in