રંગ
રંગ
1 min
126
ધુળેટી આવી
રંગોથી રંગાશે
દુનિયા સારી..!
રમો રંગોથી
ધુળેટી રોજ ક્યાં
રમવાની છેં..!
હોળી ધુળેટી
વર્ષે આવે છે રંગીન
બને દુનિયા.
ઊડે ગુલાલ
ઉપવને કલ્લોલ
દુનિયા રંગે..!
હાલો રમીયે
ધુળેટીનાં રંગોમાં
બનાવટી રંગ..!
ચાલો રંગવા
ભર્યો પિચકારીમાં
કેસુડા રંગ..!
હોળીનાં દિને
ઊડે છે બનાવટી
રંગોનો રંગ..!
