STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

રંગ

રંગ

1 min
96


કોઈ બંધ આંખે ફરે ગગન મહીં,

કોઈ દેખી અજાણ બની જાય,


સોનેરી આ સપનાની સોગાદ,

હૂંફના હાલરડાં ને હૈયાની હામ સંગ,


ખોલતા ગુલાબની મીઠેરી સુવાસ,

મલકાતાં હોઠની મધુર મીઠાશ,


સતરંગી રંગોના મિલનની એ વાટ,

જિંદગીના એ દરેક અતરંગી રંગોની વાત.


Rate this content
Log in