રંગ ભર્યું ગામડું
રંગ ભર્યું ગામડું

1 min

344
એક નાનકડું રૂપાળું ગામડું રે લોલ,
રંગભર્યું રૂપાળું ગામડું રે લોલ,
ગામડાનીં કોયલ રે લોલ,
મધુર અવાજે ગાય ગામડું રે લોલ,
એક મસ્તીભર્યું ગામડું રે લોલ
નદીઓના નીર વહેતા,
વીજળીના અવાજે વરસાદ આવતો,
ગામડાની નદી રે વહેતી,
તળાવ ભરાઈ જતા
માતાશ્રી પિતાશ્રી ખુબ ખુશ થાય
બાગ બગીચો રે સુંદર થાય ,લીલા થાય
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું રે લોલ