STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
238

આવ્યો રૂડો રક્ષાબંધન પર્વ છે,

આ કાચો ધાગો સ્નેહનો છે,


કાંડે બાંધુ રક્ષા ખમ્મા વીરા રે,

જુગ જુગ જીવે મારો વીર રે,


રક્ષાનું કવચ નિરોગી રાખે વીરા,

અનોખાં પ્રેમનું પ્રતીક છે વીરા,


ધાગો નથી, બાંધુ મીઠું સગપણ,

એક કૂખમાં રમ્યા એ સગપણ,


રાખડી બાંધી ભાવના ભાવે રે,

રક્ષાબંધન પર્વ એ સંસ્કૃતિ રે,


માંગુ નહીં મિલ્કત કે ધન જો,

નિભાવજે ધર્મ મારાં વીરા જો.


સામગ્રીને રેટ આપો
લોગિન