STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

રજાઓ નીકળી

રજાઓ નીકળી

1 min
26.2K


વેદ વાચ્યા ને કુરાનો નીકળી,.

શાપ વેઠ્યા ને દુવાઓ નીકળી.

દર્દ છાતીમાં સહ્યા છે એટલે,.

હર પળે દૈવી મજાઓ નીકળી.

પ્રેમમાં સોગાત મોઘી આપશે,.

ભેટ ને ખોલી સજાઓ નીકળી.

બાળકોનું હાસ્ય વાચ્યું એ પછી,

હાલ ઇશ્વરની રજાઓ નીકળી.

ખીલવાનુ હોય છે નાનું ઘણું ,.

એ પછી લાબી ખિજાઓ નીકળી


સામગ્રીને રેટ આપો
લોગિન