Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

રાજમહેલ

રાજમહેલ

1 min
457


જોયો જોયો અજબનો રાજમહેલ, 

બધી દુન્યવી વસ્તુઓથી અનોખો,

એવો અજબનો રાજમહેલ. 


જોઈ જાગી એમાં પ્રીત,

જાણે જોયા કરીએ નીત,

નહીં તડકો કે શીત,

એવી બાંધકામની રીત. 


મારા ઈશે એ બાંધ્યો,

સૂરતા શામળિયા શું સાંધી, 

આઘી રાખીને ઉપાધિ,

હવે આવે નહીં કોઈ આંધી. 


બેઠા ઘટમાં આત્મા અનોખી, 

સદા અંદરને ભાવના બહાર અનોખી. 


આખી દુનિયામાં દેખાય,

તોયે કોઈને ના સમજાય, 

ઈશે બાંધેલ આ રાજમહેલની,

રચના કોઈને ના સમજાય.


Rate this content
Log in