પુસ્તક
પુસ્તક

1 min

252
મિત્ર બની મઠાર્યો છે,
સાચો સારથી બની મને સુધાર્યો છે,
નિઃસ્વાર્થ પ્રેમનો મને પાઠ ભણાવ્યો છે,
ને બસ,
સાચા સમયે મને મારામાંથી શોધી કાઢ્યો છે.'