પુષ્પો
પુષ્પો
1 min
217
હતા હેતના હૂંફાળા માળખાં પાદરે...............!
પાછું વળીને જોયું શું પાદરે, પ્રેમમાં થયું જાગરણ પાદરે
પુષ્પો પ્રભાતી નગરવૃક્ષી પાદરે, ખટમીઠ્ઠા સ્મરણ પાદરે,
બુલબુલ કરે ટહુકાઓ પાદરે, અભિવાદન કરે વડ પાદરે
વરસાદી સોડમની મહેંક પાદરે, સુગંધિત સરવર પાદરે !
