Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Others

3  

Jn Patel

Others

પુકારી તો જો !

પુકારી તો જો !

1 min
13.3K


હું તો રોજ કાનો બનીને આવુ છું,

ક્યારેક રાધા બનીને આવી તો જો.


હું તો રોજ તારી રાહ જોવુ છું,

ક્યારેક રુક્ષમણી બનીને બોલાવીતો જો.


હું તો રોજ ગોધન લઇ નિકળુ છું,

ક્યારેક ગોપી બનીને પુકારી તો જો.


હું તો રોજ ગિરિધર બની આવું છું,

જરીક લાકડીનો ટેકો આપી તો જો.


હું તો રોજ ગીતાને ગાઉ છું,

ક્યારેક અર્જુન બનીને સાંભળીતો જો.


હું તો ભવેભવ જગતમાં આવુ છું,

ક્યારેક યશોદા બનીને ઝુલાવી તો જો.


Rate this content
Log in