STORYMIRROR

Dr Sharad Trivedi

Others

3  

Dr Sharad Trivedi

Others

પતંગએટલે ?

પતંગએટલે ?

1 min
348

પતંગ

એટલે

પરમ તરફ

ગતિ


કપાયેલો પતંગ

માણસના યુદ્ધખોર

માનસનું પરિણામ


કપાયેલો પતંગ

ચગતાં પતંગ કરતાં

વધુ સુખી, કારણ

ગુલામીમાંથી મુક્તિ


પતંગ એટલે

પંખી બનવાની

માણસની ઈચ્છા !


Rate this content
Log in