STORYMIRROR

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

પથ્થરદિલ

પથ્થરદિલ

1 min
10.2K


જેના માટે મેં ભેખ લીધો

જેના માટે દુનિયા છોડી

દિલથી દિલ સાથે જોડયો નાતો


પણ એ પથ્થર દિલ નીકળ્યો

શુ કોઈની લાગણી અને હૂંફ

ન જાણી કોઈની, કુમળી લાગણી


Rate this content
Log in