પસ્તાવો
પસ્તાવો
*શબ્દ વાવેતર એક પરિવાર*
*ટીમ 🅰️ શ્રેષ્ઠ પદ્ય વિભાગ*
*નામ:-*અલકા પરમાર*
*ઉપનામ:-*મૌસમ*
*શબ્દ:- પસ્તાવો (સ્પર્ધામાં આપેલ શબ્દ ઘાટા અક્ષરે લખવો.)*
*પ્રકાર:-*કાવ્ય*
*શીર્ષક:-*પસ્તાવો*
*શબ્દ સંખ્યા:-*96*
*તારીખ:-*12/10/2024*
*રચના.......*
કરો એવા કામ કે ના કરવો પડે તમારે જિંદગીમાં કદી પસ્તાવો,
જો કરશો કોઈનું ખોટું તો આજ તારો કાલ મારો વારો.
જિંદગીમાં શું કમાયા જો ના કરીએ જીવનમાં કામો સારા,
લોકો માટે ગમે તે કરો પણ નહી બની શકતા અમારા.
ખોટા કામ કર્યા પછી જો દિલથી થાય તમને પસ્તાવો,
તો ઈશ્વર તમને આપશે જીવનમા સુધારવાનો એક લ્હાવો.
કરો કામ પુણ્યના તો સદાય રહેશો ઈશ્વરના પથ્થર,
નહીં તો સદાયના માટે પસ્તાવું પડશે યાર જીવનમાં.
જિંદગીમાં બહુ કર્યા બધાના માટે સારા કામ બનાવવા સોંને અમારા,
પણ થઇ રહ્યો છે આજ પસ્તાવો ના થઇ કદર ના બન્યા કોઈ મારા.
*હું અલકા પરમાર "મૌસમ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
