પરિવાર
પરિવાર
1 min
0
શબ્દ વાવેતર પરિવારમાં છ વર્ષ જે રહ્યાં સૌ મળી સંગ,
શીખ્યા એવું જ્ઞાન કે બદલાઈ ગયા અમારી જિંદગીના રંગ.
જ્ઞાન મળ્યું છે એવું પરિવાર થકી જે ભુલ્યુ ભુલાઈ નહિ,
સૌ જ્ઞાની જનોનો સૌ લોકોને મળે સુંદર સહકાર છે અહીં.
સૌ એડમીન ગુરુજનોનો સ્વભાવ છે નિખાલસ,
જ્ઞાન મેળવવા શીખતાં રહો ના કરશો આળસ.
શબ્દ વાવેતર પરિવાર આજે છ વર્ષ પૂર્ણ કરતુ,
સૌના દિલોમાં રાજ કરે એ છે હરતું ફરતું.
દર વર્ષે જે સંમેલન થકી ભેગો થાતો પરિવારનો માળો,
ખબર ના પડી ક્યારે વીતી ગયો છ વર્ષનો સમયગાળો.
✍️*અલકા પરમાર "મૌસમ"*
