પ્રથમ પહેલા
પ્રથમ પહેલા
1 min
311
પ્રથમ પહેલાં વંદન તમને અમારા
ગણેશ ગુંદાળા ને મોટી સુંઢાળા
પાર્વતીદેવી છે માતા
પિતા છે શંકર દેવતા
પ્રથમ પહેલા....
મૂષકની સવારી તમારી
અમને તો લાગે પ્યારી
પ્રથમ પહેલા...
વિધ્નોના તમખ દૂર કરતા
સર્વકાર્યમાં પ્રથમ આવતા
પ્રથમ પહેલા.....
રિદ્ધિ સિદ્ધિના તમે સ્વામી
દિન દુઃખીયાના છો બેલી
પ્રથમ પહેલા....
કરેણના ફુલ ચડાવું તમને
મોદકના થાળ ધરાવું તમને
પ્રથમ પહેલા....
એકદંત, વિધ્નેશ્વરાય.લંબોદર
ગજાનન, ગણાધિપતિ છો અમર
પ્રથમ પહેલા....
