પ્રણય
પ્રણય
1 min
359
શીખી વાત પ્રણયની તે પ્રકૃતિ પાસેથી,
બે ફુલોને સાથે લગોલગ જોઈ,
મારી હથેળી તે દાબી હતી,
નજરને નજરથી પામી હતી,
આમ ધરતી ને ગગન એક થયા,
માણસે જીદંગીને માણી હતી,
પ્રેમ, પ્યાર ને પ્રણય આ રીતે નવી કયા છે !
કરતો કલ્પાંત કવિ કલાપી કયારનો કહી ગયો છે.
