પ્રકૃતિપ્રેમ
પ્રકૃતિપ્રેમ
1 min
11.6K
સુંદર રળિયામણું હોય વાતાવરણ,
થાય દૂર મનના બધા આવરણ,
પ્રકૃતિના એ સૌન્દર્યમાં માનવ,
હૃદયમાં અનંત પ્રેમ થાય ઉત્પન્ન,
પ્રકૃતિ કેરા આ પ્રફુલ્લિત,
વાતાવરણ નિહાળી
ઠરે આ માનવ કેરી આંખડી
પાણીપૂરીનો સ્વાદ ભૂલાવે.
પિકચરના મોહ જે કરે દૂર,
એ તો છે મારી પ્રકૃતિનો સૂર.