STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
191

તેનાં મુખ પર મેં જોયું, 

વરસાદનું એક ટીપું,

 

જોયું ઝાટકી તેણે વાળને, 

નિતર્યું આખું ચોમાસું,


લેતી લચક એ રીતે ચાલતી, 

લાગ્યું ડોલરની સુગંધ ફેલાણી,


એમ,આમ,અમથું,

એની આંખોમાં, મેં જોયું,


ચમકી વીજળી ને ઇન્દ્રધનુષ રચાણું,


રહી હોય એના હોઠ પર, 

ગુલાબની પરવાનગી,

 

સમીર સૂસવાતો જાય ને, 

દેખાડ તો જાય દીવાનગી,

 

હરણનાં ઝૂંડમાંથી આવી હોય એમ,

એ લટક મટક ચાલતી, ચાલે મુસ્કુરાતી,


પરછાઇ પ્રકૃતિની એ લાગતી,

મારા હૈયે છબી એની ઝીલાતી !


Rate this content
Log in