Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minakshi Jagtap

Others

4  

Minakshi Jagtap

Others

પ્રકોપ

પ્રકોપ

1 min
378


લીલોતરી ધરતીનું સૌંદર્ય અનોખું

વૃક્ષની છાયામાં આવે મજાનું ઝોકું,


વનો, ઉપવનો પૃથ્વીના ઘરેણા શોભતાં

અલંકારો વિના શું શોભે છે નવોઢા ?


સ્વાર્થી આ માનવીની વાત જ નિરાળી,

નીજ સુખ માટે છીનવી ધરાની હરિયાળી,


કોંક્રિટનાં જંગલો બાંધી મેળવે સુખાકારી,

વનોમાં રહેતાં જીવોની જિંદગી ગઈ હારી,


ધગધગતા તાપમાં સજીવોનું જીવન દુભાય,

ઠંડા રૂમમાં બેસી એવો કોણ વિચારે ભાય ?


કુદરતનો પ્રકોપ પણ જ્યારે પણ થાય

માનવીની જિંદગી ત્યારેજ તબાહ થાય.


Rate this content
Log in