પરિવાર
પરિવાર
1 min
11.6K
થાય ક્યારેક ભૂલ પોતાનાથી
ના ધમકી આપશો દૂર થવાની,
આપવી હોય તો ભલે આપજો
એ પહેલા અનાથાલય જઈ આવજો,
નથી જેને કોઈ પરિવાર
જાણજો એના દુ:ખ પારાવાર,
કહેશે આપે છે ભગવાન એને પરિવાર
જે હોય આ જગતમાં ખૂબ જ નસીબદાર.