STORYMIRROR

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

પરીક્ષા

પરીક્ષા

1 min
345

એક અને એક બે થાય,

કે એક અને એક અગિયાર ?

એક અને એક, એક થાય,

એવું હું માનતી હતી.


મારો પ્રેમનો દાખલો ખોટો પડ્યો

એક અને એક શૂન્ય થાય છે,

અવકાશ સૂનું અવકાશ,

હવે મારી મુઠ્ઠીમા ફક્ત શૂન્ય છે.


જિંદગીની પરીક્ષામાં

હું નાપાસ થઇ છું.


Rate this content
Log in