STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

પરિબળ

પરિબળ

1 min
130

પરિબળ વધ્યું ઉડ્યું મન કલમ કાગળે વળગણ

ચાલ સખી ને સખા આપણને ભાષાનું ગળપણ

 

શ્રધ્ધાના ઓટલે "સહિયારું સર્જન" આવો ઓરા તો ભળીએ

પ્રણય રૂડો અવસર માતૃભૂમીએ ભાષાનો આવો ઝળઝળીએ


ગુર્જરી છૂંદણા છાંટુ પ્રભાતે, સવાર છાંટુ કવિતા વાટે

ગુજરાતણ છું છાંટુ પ્રભાતે, રંગ રૂપાળા કવિતા વાટે.


સામગ્રીને રેટ આપો
લોગિન